રાપર: રાપરમાં એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સ પર lcb નો દરોડો, આરોપી અંધારાનો લાભ લઈ ફરાર
Rapar, Kutch | Apr 3, 2026 શક્તિસિંહ ગોહિલ પોતાની બ્લેક કલરની હોન્ડા એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીવાળી જગ્યા પર પોલીસે પંચોની હાજરીમાં રેઈડ કરતા, આરોપી પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. વાહનની તપાસ કરતા તેમાંથી નીચે મુજબનો રૂ.૫૫૦૦ ની ૧૦ નંગ તેમજ રૂ.૧૯૫૦૦ ની કિંમતની ૬૫ નંગ ક્વાર્ટર ની ની બોટલો મળી આવી હતી એક્ટિવા સહિત ૫૫,૦૦૦ નો મુદામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી