ભચાઉ: ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Apr 14, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી અજરુદીન ગુલમામદ હિંગોરજા રહે વારસાના વાળાની ધરપકડ કરવામાં આવી હતી.