કામરેજ: નનસાડ રોડ પર ત્યજી દીધેલ બાળકને લઈને જિલ્લા SP એ આપી પ્રતિક્રિયા
Kamrej, Surat | Nov 5, 2025 કામરેજ તાલુકામાંથી તાજુ નવજાત શિશુ મળ્યાનો મામલો,પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો,સાવકા પિતાએ જ દીકરી પર વારવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી,યુવતી સગીર વયની હતી ત્યારથી આરોપી ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો,કામરેજ પોલીસે ગણતરીની કલાકો જ આરોપીને ઝડપી લીધો,હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી