Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: સવાસર નાકા પાસે જાહેરમાં લોકો પાસેથી આકડો લેતા શખ્સને પોલીસે ઝડપ્યો

Anjar, Kutch | Apr 18, 2026
અંજાર સવાસર નાકા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે બોર્ડિંગ ફળિયું લોહાણા મહાજન સમાજવાડી પાછળ રહેનાર મેહુલ ઠાકરશી ઠક્કર નામનો શખ્સ ઊભો હતો. આ શખ્સ કાગળ, પેન વડે લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 10,630 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ઉપર કોને લખાવતો હતો તે બહાર આવ્યું નથી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.