Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફના મેખર ગામમાં પશુઓ લઈ જવા બાબતે દંપતી પર લાકડીઓ વડે હુમલો,4 સામે ગુનો દાખલ.

મોરવા હડફ તાલુકાના મેખર ગામે પશુઓ લઈને નદીએ જવા જેવી નજીવી બાબતની અદાવત રાખી એક દંપતી પર લાકડીઓ તેમજ ગડદાપાટુનો ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં 4 ઇસમો સામે મોરવા હડફ પોલીસ મથકે તા.2 જૂન મંગળવારના રોજ ફરિયાદ નોંધાઈ છે

MORE NEWS