Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

Vadodara Crime: સસ્તું સોનું અને ₹10 કરોડની લોનની લાલચ, ₹4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો #vadodara વડોદરામાં સસ્તું સોનું અને ₹10 કરોડની લોન અપાવવાની લાલચ આપી કરોડોની ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ કૌભાંડમાં કુલ ₹4.92 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. સસ્તું સોનું આપવાની વાતથી શરૂ થયેલી આ છેતરપિંડીમાં કેવી રીતે લોકોને ₹10 કરોડની લોનની લાલચ આપવામાં આવી? કોણે રચ્યું આ આખું ષડયંત્ર? અને પોલીસે આરોપી સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી HD Newsના આ SPECIAL REPORTમાં. આવા જ ગુજરાતના ક્રાઈમ, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના અહેવાલો માટે HD Newsને Subscribe કરો અને Bell Icon દબાવો. #VadodaraCrime #VadodaraNews #GujaratCrime #GujaratNews #CrimeNews #FraudCase #Scam #Vadodara #SpecialReport #HDNews #BreakingNews

MORE NEWS

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀
NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥
यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱
सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭
#NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀 NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥 यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱 सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭 #NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

[Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest]

#VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. [Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest] #VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ

#ugc #net #exame

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ #ugc #net #exame

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

Vadodara Crime: સસ્તું સોનું અને ₹10 કરોડની લોનની લાલચ, ₹4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો #vadodara વડોદરામાં સસ્તું સોનું અને ₹10 કરોડની લોન અપાવવાની લાલચ આપી કરોડોની ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ કૌભાંડમાં કુલ ₹4.92 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. સસ્તું સોનું આપવાની વાતથી શરૂ થયેલી આ છેતરપિંડીમાં કેવી રીતે લોકોને ₹10 કરોડની લોનની લાલચ આપવામાં આવી? કોણે રચ્યું આ આખું ષડયંત્ર? અને પોલીસે આરોપી સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી HD Newsના આ SPECIAL REPORTમાં. આવા જ ગુજરાતના ક્રાઈમ, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના અહેવાલો માટે HD Newsને Subscribe કરો અને Bell Icon દબાવો. #VadodaraCrime #VadodaraNews #GujaratCrime #GujaratNews #CrimeNews #FraudCase #Scam #Vadodara #SpecialReport #HDNews #BreakingNews - Ahmadabad City News