Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મજુરા: હજીરા ખાતે આવેલ AMNS કંપનીમાં પથ્થર મારો અને આગ ચપકી મામલે, પોલીસે 45થી વધુ લોકોની અટકાયત કરી

Majura, Surat | Feb 26, 2026
આજે હજીરા માં AMNS કંપનીમાં જે બનાવ બનવા પામેલ છે એ બનાવ બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં BNS ૧૦૯ કલમ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ લોકલ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે 46 થી વધુ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને બીજા આરોપીઓ ની ઓળખ કરી અને તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગ ની પ્રક્રિયા ચાલુ છે અને હાલ પૂરતો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે હાલ AMNSમાં શાંતિનો માહોલ છે.

MORE NEWS

મજુરા: હજીરા ખાતે આવેલ AMNS કંપનીમાં પથ્થર મારો અને આગ ચપકી મામલે, પોલીસે 45થી વધુ લોકોની અટકાયત કરી - Majura News