પંચમહાલ મંડળના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ આર.બી. ઠાકોરે ગત 2 જુલાઈના રોજ ટીમ સાથે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી આ અવસરે તેમણે રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે બહાર પાડેલ ખાસ ટપાલ ટિકિટ અને વ્યક્તિ વિશેષ ટપાલ ટિકિટ સપ્રેમ ભેટ આપી હતી.