Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પો.સ્ટે. વિસ્તારમાંથી એલસીબી પોલીસે પ્રોહી મુદ્દામાલનો જથ્થો ઝડપી પાડયો

Anjar, Kutch | Apr 2, 2026
એલસીબી પીઆઇ જે.એમ. વાળા તથા પીએસઆઈ ડી.જી. પટેલના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વર્ષામેડી સીમ, આરટીઓ ઓફિસ નજીક આવેલ વાડામાં રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 288 બોટલ (700 એમએલ) વિદેશી દારૂ, અંદાજિત રૂ. 8,64,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી આરોપીઓ પ્રભુ છગનભાઈ ડોડીયા,રમેશ છગનભાઈ ડોડીયા અને યતીન પ્રભુભાઈ ડોડીયા હાજર મળી આવ્યા ન હતા