ગોધરા: ગોધરામાં ગણેશયાત્રામાં અભદ્ર વર્તન કરનાર યુવક ઝડપાયો: પોલીસે અત્યારસુધીમાં 12 ડીજે જપ્ત કર્યા, યુવકે માફી માંગી
ગોધરામાં ગણેશયાત્રામાં અભદ્ર વર્તન કરનાર યુવક ઝડપાયો: પોલીસે અત્યારસુધીમાં 12 ડીજે જપ્ત કર્યા, યુવકે માફી માંગી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં શ્રી ગણેશજીની આગમન યાત્રા દરમિયાન અશોભનીય વર્તન કરીને નાચતા યુવકનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરી મોટી કાંટડી ગામના રહેવાસી ધર્મેન્દ્ર પરમાર નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલી