ધંધુકા: ધંધુકામાં રાત્રીના ખાણી-પીણીના સ્થળોએ નગરપાલિકાની સરપ્રાઈઝ ચેકિંગ.
*ધંધુકામાં રાત્રીના ખાણી-પીણીના સ્થળોએ નગરપાલિકાની સરપ્રાઈઝ ચેકિંગ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં રાત્રી દરમિયાન ચાલતી ખાણી-પીણીની લારીઓ તથા દુકાનો ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસડબલ્યુએમ એન્જિનિયર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન લારીઓ અને દુકાનોમાં સફાઈ વ્યવસ્થા, કચરાના નિકાલ તેમજ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. જાહેરમાં કચરો ફેંકનાર લારી-ગલ્લા ધારકો સામે દંડ