સુરત મહાનગરપાલિકા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ તથા લારી-ગલ્લામાં ખાદ્યપદાર્થો સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ માટે અગત્યની સૂચના આપવામાં આવે છે.
ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓએ એપ્રન, હેન્ડગ્લોઝ, કેપ અને માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.
ભીના અને સૂકા કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે બે અલગ કચરાપેટી રાખવી ફરજીયાત છે.
- લીલી કચરાપેટી – ભીનો કચરો
- ભૂરી કચરાપેટી – સૂકો કચરો
સ્વચ્છતા જાળવો, ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરો અને નાગરિકોના આરોગ્યની સુરક્ષામાં સહભાગી બનો.
નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.!
#surat #police #explorepage✨ #instagram #smc
Udhna, Surat | Sep 9, 2026