જેસર: જેસરમાં બે યુવાનોને GSRTCમાં હેલ્પર સહિતની સરકારી નોકરી અપાવવાના બહાને વ્યક્તિદીઠ ₹6 લાખ લેખે કુલ ₹12 લાખ પડાવી લીધા
જેસરમાં બે યુવાનોને GSRTCમાં હેલ્પર સહિતની સરકારી નોકરી અપાવવાના બહાને વ્યક્તિદીઠ ₹6 લાખ લેખે કુલ ₹12 લાખ પડાવી લીધાની લેખિત ફરિયાદ અરજી જેસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નાણાં PhonePe, આંગડિયા અને કેશ મારફતે લેવાયા હોવાનો તેમજ પૈસા પાછા માંગતા ધમકી અપાયાનો આક્ષેપ છે.