Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: ગાંધીનગર શાકમાર્કેટમાં શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાદગી જોવા મળી

Anjar, Kutch | Jul 9, 2026
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અમદાવાદના ગાંધીનગરના શાકમાર્કેટમાં સામાન્ય નાગરિકની જેમ ખરીદી કરતા જોવા મળ્યા હતા. મંત્રીની આ સાદગી અને જનતા સાથેનું જોડાણ લોકસેવક તરીકેની તેમની કાર્યશૈલીને ઉજાગર કરે છે.સામાન્ય લોકોની પરિસ્થિતિ અને રોજિંદા જીવનને નજીકથી સમજવા માટે લોકપ્રતિનિધિનું જમીન સાથે જોડાયેલું રહેવું જરૂરી હોવાનું આ પ્રસંગે અનુભવાયું હતું.