લખપત: માતાનામઢ-કોટડા રોડ પર વાહનો માટેનો પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવાયો
Lakhpat, Kutch | Feb 6, 2026 માતાનામઢ-કોટડા રોડ પર વાહનો માટેનો પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવાયો કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે જાહેરનામું બહાર પાડી માતાનામઢથી કોટડા રોડ પર વાહનોની અવરજવર પરનો પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી લંબાવ્યો છે. વાહનચાલકોએ વૈકલ્પિક ડામર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સરકારી અને અધિકૃત વાહનોને આબંધીમાંથી મુક્તિ આપવામાં આવી છે.વિગતો પાંચ વાગ્યે મળી હતી