દિવાળી અને નૂતનવર્ષ નિમિત્તે કરણભાઈ બી. મહેતાની હાર્દિક શુભેચ્છાઓ...
દિવાળીના પાવન પર્વ અને નૂતન વર્ષના આગમનને લઈને કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ, રોટરી ક્લબ ઑફ મુંદરાના ઉપપ્રમુખ તેમજ ભારતીય જૈન સંગઠન મુંદરાના મહામંત્રી કરણભાઈ બી. મહેતાએ સૌ નાગરિકો, વેપારીઓ, મિત્રો અને શુભેચ્છકોને હાર્દિક દિવાળી તથા નૂતનવર્ષાભિનંદન પાઠવ્યાં છે.
તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેમજ આવનારું નવું વર્ષ નવી આશાઓ અને સફળતાઓ લઈને આવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.
કરણભાઈ બી. મહેતા તરફથી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ... સાલ મુબારક..
@cmogujarat @iharshsanghavi @bjp4india @bjp4gujarat @dineshmakwana_bjp @bjp4kutch @kaushikjainbjp @bjpprahladpatel #bjp #bjpindia #diwalivibes #diwalidecor #diwali