Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ખંભાત શહેર પોલીસે ગુમ થયેલ બાઈક માલિકને પરત કર્યું ​

Khambhat, Anand | May 31, 2026
ખંભાત સીટી પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.રવિવારે સાંજે 5 ક્લાકે, જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, પોલીસની સર્વેલન્સ અને ટેકનિકલ ટીમે ગુમ થયેલ એક બાઈકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું હતું.​પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે આ બાઈક તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું છે. ખંભાત પોલીસની આ કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા કરવામાં આવી રહી છે.