નેત્રા–રવાપર રોડના કામનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ આજે નેત્રા–રવાપર રોડ પર ચાલી રહેલી પ્રગતિ હેઠળની કામગીરીનું ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને કામની ઉચ્ચ ગુણવત્તા જાળવવા અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. વિગત છ વાગ્યે મળી હતી