જાંબુઘોડા: હાલોલ ખાતે ભવ્ય ઉજવણી અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ હાલોલ નગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં હાલોલ જાંબુઘોડા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા