ગાંધીધામ: એ-ડિવિઝન પોલીસે 3.788 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
પોલીસે મળેલી બાતમીના આધારે DBZ-N વિસ્તારમાં વોચ ગોઠવી તપાસ દરમિયાન એક ઇસમ પાસેથી અંદાજિત 1,89,400 નુ 3.788 કિલો ગાંજો કબજે કર્યો હતો.એ સાથે મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના ખાલી પેકેટ અને આધાર કાર્ડ મળી કુલ રૂ. 1,97,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી બલીન્દ્ર છોટેસિંહ ભટોરિયા (મૂળ મધ્યપ્રદેશ) અને હાજર ન મળી આવેલ આરોપી કાકા નામનો માણસ અને તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે