ગોધરા: ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા
ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયાગોધરા શહેરમાં રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા ખાતે ગોધરા બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પમાં યુવાનો એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્ય