શહેરા: શહેરા પોલીસ મથકન અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાલાસિનોરના કોતરબોરથી ઝડપાયો
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડને ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે,શહેરા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શહેરા તાલુકાના શેખપુર ગામના નાયક ફળીયાનો ગોવિંદ ઉર્ફે ગોટો નરવત ઉર્ફે ટીનાભાઈ નાયક હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કોતરબોર ગામે છુપાયેલો છે. આ અંગેની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાલાસિનોરના ક