જજીસ બંગલો રોડ પર પકવાન સર્કલ નજીક એક BMW કાર ડિવાઇડર પર ચડી જવાની ઘટના સામે આવી છે.
ઘટનાસ્થળે હાજર કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, BMW કાર વધુ ઝડપે ચાલી રહી હતી અને ત્યારબાદ ડિવાઇડર પર ચડી ગઈ હતી. જોકે, ઓવરસ્પીડ જ અકસ્માતનું કારણ હતું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાના દ્રશ્યો સામે આવ્યા બાદ રોડ સેફ્ટી અને ઓવરસ્પીડિંગને લઈને ફરી સવાલ ઊભા થયા છે.
(BMW Accident, Judges Bungalow Road, Pakwan Circle, Amdavad, Overspeeding, BMW Car, Road Accident, Eyewitness Claim, Road Divider, Road Safety, Traffic Safety, Amdavad Traffic, Luxury Car Accident, Amdavad News, Gujarat News)
#Amdavad #BMW #PakwanCircle #AmdavadNews #roadsafety