ISRO એ ગુરુવારે 03 સપ્ટેમ્બરના મધરાતે ઈતિહાસ રચ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સ્પેસક્રાફ્ટ EOS-05નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ દેશનો જિયોસિંક્રોનસ ઓર્બિટ માટે તૈયાર કરાયેલ પ્રથમ સમર્પિત ઇમેજિંગ સેટેલાઇટ છે. તેને GSLV-F17 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.
#ISRO #EOS05 #GSLVF17 #Sriharikota #SpaceMission #HumDekhengeNews