Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बारिश
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
क्राइम
Biharfloods
Chhattisgarh
Uttarpradesh
Haryana
humdekhengenews
જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પરિસરમાં દેખાયેલો દીપડો વન વિભાગે સફળતાપૂર્વક પકડ્યો છે. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યા બાદ વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યો છે. દીપડો પકડાઈ જતાં ઉપરકોટ કિલ્લો આજથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો છે. દીપડાની હાજરીને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લો બંધ કરવામાં આવ્યો હતો. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સતત સતર્ક રહેવાની ખાતરી આપી છે. કિલ્લો ખુલતાં પ્રવાસીઓ હવે ફરી ઉપરકોટની મુલાકાત લઈ શકશે. #Junagadh #UparkotFort #LeopardRescue #ForestDepartment #GujaratTourism #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad
| Sep 4, 2026
#junagadh
#uparkotfort
#leopardrescue
#forestdepartment
#gujarattourism
#humdekhengenews
MORE NEWS
YAGNESH PATEL ADVISES WAIT AND WATCH ON WELSPUN ENTERPRISES
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
SRISHTI MENDIRATTA ADVISES HOLD ON PB FINTECH
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
EXPERTS SEE POSITIVE UPSIDE POTENTIAL IN BAJAJ FINANCE
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કાંઠે આજથી ત્રણ દિવસીય સાતમ-આઠમ મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેળામાં રમકડાં, કચ્છી હસ્તકલા, કટલરી અને ખાણીપીણી સહિત આશરે 275 સ્ટોલ ઊભા કરાયા છે. ચકડોળ, બ્રેક ડાન્સ, મિની ટ્રેન, કાર રાઈડ અને અન્ય રોમાંચક રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. મેળો માણવા ભુજ સહિત સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં શહેરી અને ગ્રામ્ય લોકો ઉમટી રહ્યા છે. લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકા તથા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. #Bhuj #HamisarLake #SatamAathamMela #KutchFestival #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
બુંદેલખંડના પ્રસિદ્ધ જટાશંકર ધામમાં ભારે વરસાદ બાદ અદભૂત નજારો જોવા મળ્યો. પાણીનો પ્રવાહ વધતા મંદિર પરિસર સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગયું. વહેતા પાણીનો પ્રવાહ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. શ્રદ્ધાળુઓએ આ દૃશ્યને ગંગા માતાના આગમન સમાન ગણાવ્યું. મંદિર આસપાસ પાણી ભરાતા દર્શન અને અવરજવર પર અસર પડી છે. જટાશંકર ધામનો જળમગ્ન નજારો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. #JatashankarDham #HeavyRain #TempleFlooded #Bundelkhand #ViralView #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
ISRO એ ગુરુવારે 03 સપ્ટેમ્બરના મધરાતે ઈતિહાસ રચ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સ્પેસક્રાફ્ટ EOS-05નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ દેશનો જિયોસિંક્રોનસ ઓર્બિટ માટે તૈયાર કરાયેલ પ્રથમ સમર્પિત ઇમેજિંગ સેટેલાઇટ છે. તેને GSLV-F17 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. #ISRO #EOS05 #GSLVF17 #Sriharikota #SpaceMission #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
Ambalal Patel Weather । નવી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદના એંધાણ!
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026
₹2,000 TARGET! EXPERT BULLISH ON THIS DEFENCE STOCK
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2026