જાંબુઘોડા: જાંબુઘોડા હાલોલ હાઇવે પર બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો,એકજ પરિવારના ત્રણ સભ્યો સહિત બે ઘાયલ
જાંબુઘોડા તાલુકાના નાથપુરી પાસે હાઇવે પર બે મોટરસાયકલ સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.જેમાં એક માસૂમ બાળક અને તેની માતા પણ ઘાયલ થયાં હતા તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જાંબુઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જેની માહિતી તા.2 મે શનિવારના રોજ પ્રાપ્ત થઈ હતી