યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ હવે વધુ ખતરનાક બની રહ્યા છે. રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલનો છે. હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને 14 કર્મચારીઓ ઘાયલ થયા છે.
#ukrein #laxmimittal #laxmimittalstill
યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ હવે વધુ ખતરનાક બની રહ્યા છે. રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલનો છે. હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને 14 કર્મચારીઓ ઘાયલ થયા છે.
#ukrein #laxmimittal #laxmimittalstill - Ahmadabad City News