Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમા બેઠક યોજાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જે અંતર્ગત તા.21 એપ્રિલ મંગળવારના રોજ રાત્રે જાંબુઘોડા ખાતે જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારઓને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિમા આયોજિત બેઠક યોજાઈ હતી આ પ્રસંગે ભાજપા કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો અને આગેવાનો સાથે સંવાદ સાધી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે વિજય બનાવવા સૌને આહ્વાન કર્યું હતુ

MORE NEWS

જાંબુઘોડા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમા બેઠક યોજાઈ - Jambughoda News