Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Anjar, Kutch | Jun 18, 2026
કરબલાના અમર શહીદોની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ નિમિત્તે તા. 15 જૂનથી 26 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોવાથી પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુએ જણાવ્યું હતું કે, મોહરમનો તહેવાર માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ત્યાગ, બલિદાન અને માનવતાનો સંદેશ આપતો પર્વ છે.