ઘોઘા: ઘોઘા માલમવાડા વિસ્તાર આવેલ અશરફશા પીર બાપુ નો ઉર્ષ શાનદાર રીતે ઉજવયો
ઘોઘા માલમવાડા વિસ્તાર આવેલ અશરફશા પીર બાપુ નો ઉર્ષ શાનદાર રીતે ઉજવયો આજરોજ તા. 5/9/26 ને શનિવારે સાંજે 7.30 કલાકે ઘોઘા માલમવાડા વિસ્તાર આવેલ અશરફશા પીર બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરાગત મુજબ આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા હતા આ ઉર્ષ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદારોએ હાજરી આપી હતી