Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: 'ઓપરેશન મિલાપ' હેઠળ સિકારા ગામના ગુમ થયેલા દિવ્યાંગ યુવકને પરિવાર સાથે મિલાવતી અંજાર પોલીસ

Anjar, Kutch | Jun 30, 2026
અંજાર પીઆઇ એચ. એ. જાડેજાના નેતૃત્વમાં અંજાર પોલીસને વરસામેડી નજીક એક દિવ્યાંગ યુવક મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન યુવકનું નામ સંજયકુમાર રામ અવતાર બેરવા હોવાનું જાણવા મળ્યું. વધુ તપાસમાં યુવક છેલ્લા 15 દિવસથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હોવાનું સામે આવ્યું.અંજાર પોલીસે તાત્કાલિક તેના પરિવારજનોનો સંપર્ક કરી યુવકને સુરક્ષિત રીતે તેના પિતાને સોંપ્યો હતો. આ કામગીરી દરમિયાન **'અમન નો ઓટલો'**ના સહયોગથી યુવકની સંભાળ રાખવામાં આવી હતી.