વઢવાણ: કમોસમી વરસાદથી નિરાશા ફેલાયેલી હોવા છતાં સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ થતા ખેડૂતોમાં આશાની કિરણ જોવા મળી છે.
કમોસમી વરસાદથી નિરાશા ફેલાયેલી હોવા છતાં સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ થતા ખેડૂતોમાં આશાની કિરણ જોવા મળી છે. આ અંગે જેગડવા ગામના ખેડૂત નિલેશભાઈએ સમગ્ર સર્વેની કામગીરી અંગે આપી પ્રતિક્રિયા