ધોલેરા: ધોલેરાના સોઢી ગામે સોઢી માતાજીના મંદિરના જીર્ણોદ્ધારની તૈયારી, MLA કાળુભાઈ આયોજન બેઠકમાં ઉપસ્થિત
ધોલેરાના સોઢી ગામે સોઢી માતાજીના મંદિરના જીર્ણોદ્ધારની તૈયારી, MLA કાળુભાઈ આયોજન બેઠકમાં ઉપસ્થિત ધોલેરા તાલુકાના સોઢી ગામે ગામદેવી સોઢી માતાજીના મંદિરના જીર્ણોદ્ધારના કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં MLA કાળુભાઈએ હાજરી આપી હતી. મંદિરના જીર્ણોદ્ધારના આયોજનને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આ