Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: પૂજ્ય અક્ષરનયન સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય પારાયણ મહોત્સવ યોજાશે

Khambhat, Anand | May 7, 2026
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત “અપૂર્ણ જીવનના પૂર્ણ શિલ્પી” વિષયક પારાયણ આગામી પાંચ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણને ભક્તિમય બનાવશે.આ પારાયણ 6 થી 10 મે દરમિયાન દરરોજ રાત્રે 8 : 30 ક્લાકે યોજાશે. કાર્યક્રમનું સ્થળ ચકડોળ ગ્રાઉન્ડ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, પ્રમુખસ્વામી માર્ગ, ખંભાત રાખવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી યોજાનાર આ આધ્યાત્મિક મહોત્સવમાં સંતવાણી, ભક્તિભાવ અને જીવનદર્શનનો અલૌકિક સમન્વય અનુભવી શકાશે.