Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: પોલીસનો જુગાર પર કડક પ્રહાર : ટાઉન વિસ્તારમાંથી નવ જુગારીઓ ઝડપાયા,રોકડ સહિત મુદ્દામાલ કબજે

Anjar, Kutch | Jun 8, 2026
અંજાર શહેરના સવાસરનાકા નજીક આવેલ જમાદારવાળી ખુલ્લી શેરી વિસ્તારમાં જાહેર રસ્તા પર ધાણી પાસા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી કુલ 9 આરોપીઓ પારશ મણીલાલ કોઢીયા,અકરમ ઈબ્રાહીમશા શેખ,જેસાભાઈ ઉર્ફે મહેશ રાઘાભાઈ રબારી,શામજીભાઈ પ્રેમજીભાઈ દેવીપુજક,દિનેશ વીજુભાઈ દેવીપુજક,અલી અસગર આલીશા શેખ,જમનશા મામદશા શેખ,સૈયદ કાસમ આરબ અને સમીર આદમ મેમણને ઝડપી પાડ્યા હતા, જ્યારે 1 આરોપી અનવર હુશેન સીદ્દી હાજર ન મળી આવ્યો હોવાનુ જણાવ્યું છે.