Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ચાવડા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા NEET પેપર લીક કાંડનો વિરોધ પ્રદર્શન

Gandhidham, Kutch | May 14, 2026
આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામના ચાવલા ચોક ખાતે સુત્રોચ્ચાર કરી NEET પેપર લીક કાંડનો વિરોધ કરી સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો : સરકાર આવા પેપર લીક કાંડ ન થાય તે સુનિશ્ચિત કરે તેવી માંગ કરવામાં આવી હતી.