Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે જીત નોંધાવી,કાર્યકરોમાં ખુશીનો માહોલ

Anjar, Kutch | Apr 28, 2026
અંજાર નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે જીત સાથે પોતાનું ખાતું ખોલાવતા રાજકીય માહોલ ગરમાયો છે. જીતની જાહેરાત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી અને જીતની ઉજવણી શરૂ કરી હતી. રાજ્યભરમાં ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસ માટે આ જીત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.