Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદીપુરના નિવાસી કુણાલ આચાર્યની “My Bharat Budget Quest 2026”ના ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી

Gandhidham, Kutch | Apr 12, 2026
અદીપુર (ગાંધીધામ), કચ્છના નિવાસી કુણાલ આચાર્ય (મંત્રી, અંજાર તાલુકા ભાજપ યુવા મોરચા) “My Bharat Budget Quest 2026”ના ફાઇનલ રાઉન્ડ (લેવલ-3) માટે ગાંધીનગર જવા માટે પસંદ થયા છે।આ સ્પર્ધામાં કુણાલ આચાર્યએ પ્રથમ સ્તરના ક્વિઝ રાઉન્ડ અને બીજા સ્તરના નિબંધ (Essay) રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે તેઓ ત્રીજા અને રાષ્ટ્રીય સ્તરના અંતિમ ચરણ માટે કચ્છમાંથી પસંદગી પામ્યા છે.