જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામે એક પરિણીતાની છેડતી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.