અંજાર: કામધેનુ ગૌશાળામાં ગૌસેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકરો, સ્ટાફ તેમજ મહિલા મંડળ માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | May 3, 2026 કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ, આદિપુર દ્વારા ટ્રસ્ટીઓ, કાર્યકરો, સ્ટાફ તેમજ મહિલા મંડળ માટે સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।કાર્યક્રમની શરૂઆત ગૌસેવક બહેનો દ્વારા ગૌપૂજન, ગૌપરિક્રમા અને આરતી સાથે ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી।