Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થોડો સમય વ્યસ્ત રહીને પણ જોઇ લો, તમને સમજાઇ જશે કે મોટાભાગની સમસ્યાઓ નવરા બેસી રહેવામાં જ છે!!

MORE NEWS

વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે યુવકને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

#Vadodara #Firing #GujaratNews #CrimeNews #Vaghodia #Police #HumDekhengeNews

વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે યુવકને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. #Vadodara #Firing #GujaratNews #CrimeNews #Vaghodia #Police #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

If your vehicle’s Insurance or PUC has expired, you may receive an official notice.

You’ll get 45 days to update your documents.
Reminder messages will be sent every 15 days.
Your vehicle’s status will also be updated on the VAHAN Portal.
Failure to update the documents within the deadline may result in your vehicle being marked as Inactive or Blacklisted.

Don’t wait for a notice—check and renew your Insurance, PUC, and other essential vehicle documents today.

Share this with friends and family so they don’t miss this important update!

#VehicleUpdate #Insurance #PUC #VahanPortal #RoadSafety

If your vehicle’s Insurance or PUC has expired, you may receive an official notice. You’ll get 45 days to update your documents. Reminder messages will be sent every 15 days. Your vehicle’s status will also be updated on the VAHAN Portal. Failure to update the documents within the deadline may result in your vehicle being marked as Inactive or Blacklisted. Don’t wait for a notice—check and renew your Insurance, PUC, and other essential vehicle documents today. Share this with friends and family so they don’t miss this important update! #VehicleUpdate #Insurance #PUC #VahanPortal #RoadSafety

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં હૃદયદ્રાવક અકસ્માતમાં 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે. સ્નેહા નામની બાળકી પોતાના ઘર બહાર રમી રહી હતી ત્યારે સોસાયટીમાં જ રહેતો કાર ચાલક નીતિન મિશ્રા બેફામ ગતિએ કાર લઈને આવ્યો હતો અને બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને સોસાયટીના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક ફોન પર વાત કરતાં કરતાં કાર ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

#Surat #RoadAccident #ChildSafety #Dindoli  #GujaratNews #Justice #HumDekhengeNews

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં હૃદયદ્રાવક અકસ્માતમાં 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે. સ્નેહા નામની બાળકી પોતાના ઘર બહાર રમી રહી હતી ત્યારે સોસાયટીમાં જ રહેતો કાર ચાલક નીતિન મિશ્રા બેફામ ગતિએ કાર લઈને આવ્યો હતો અને બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને સોસાયટીના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક ફોન પર વાત કરતાં કરતાં કાર ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. #Surat #RoadAccident #ChildSafety #Dindoli #GujaratNews #Justice #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષા વધારવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે 'પુશ-બટન પેલિકન ક્રોસિંગ સિસ્ટમ' (Pelican Crossing System) મૂકવામાં આવી હતી. જો કે આ સિસ્ટમ શરુ કર્યાના માત્ર નવ દિવસમાં જ અસામાજિક તત્ત્વોનો શિકાર બની છે. અંદાજે રુપિયા 6,00,000ની કિંમત ધરાવતી આ સિસ્ટમ તોડી નાખવામાં આવી છે. આ કૃત્ય કરનાર તત્ત્વો સામે હવે પોલીસ FIR નોંધવામાં આવશે.નોંધનીય છે કે, સિગ્નલની ગ્લાસ પેનલ તોડી નાંખવામાં આવી હોવાથી સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે મોટો સવાલ થાય કે, શું આપણને સુવિધાઓ વાપરવી ગમતી નથી? સુવિધાઓ આપણને અન્ય દેશમાં જ સારી લાગે છે?

#Ahmedabad #Pelicansignal #AMC #humdekhengenews

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષા વધારવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે 'પુશ-બટન પેલિકન ક્રોસિંગ સિસ્ટમ' (Pelican Crossing System) મૂકવામાં આવી હતી. જો કે આ સિસ્ટમ શરુ કર્યાના માત્ર નવ દિવસમાં જ અસામાજિક તત્ત્વોનો શિકાર બની છે. અંદાજે રુપિયા 6,00,000ની કિંમત ધરાવતી આ સિસ્ટમ તોડી નાખવામાં આવી છે. આ કૃત્ય કરનાર તત્ત્વો સામે હવે પોલીસ FIR નોંધવામાં આવશે.નોંધનીય છે કે, સિગ્નલની ગ્લાસ પેનલ તોડી નાંખવામાં આવી હોવાથી સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે મોટો સવાલ થાય કે, શું આપણને સુવિધાઓ વાપરવી ગમતી નથી? સુવિધાઓ આપણને અન્ય દેશમાં જ સારી લાગે છે? #Ahmedabad #Pelicansignal #AMC #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026