Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ રસ્તાઓ તથા ડેવલપમેન્ટની કામગીરીની કમિશનર દ્વારા વિઝીટ કરવામાં આવી

Gandhidham, Kutch | Jun 2, 2026
ગાંધીધામ મનપાના કમિશનર બી.ડી. ડાવેરા દ્વારા આજરોજ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા રોડના કામો જેમાં કિડાણા સેવી ઇન્ટરનેશનલ રોડ, કિડાણા મેઈન રોડ થી દર્ગા રોડ,કિડાણા દર્ગા રોડ થી રબારી વાસ રોડ,કિડાણા તળાવ અને અંતરજાળ તળાવના બ્યુટીફીકેશનના કામો અંગેની કામગીરીનું નિરીક્ષણ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ તેમજ કોન્ટ્રાક્ટર, PMC, TPI અને મહાનગરપાલિકાના ઈજનેરોને સાથે રાખી કરવામાં આવ્યું.