Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે રેલ્વે ઓવરબ્રિજની મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું.

Khambhat, Anand | Jun 12, 2026
ખંભાત વિધાનસભાના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે રેલ્વે ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી.આ નિરીક્ષણ દરમિયાન સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણને જરૂરી સુચના આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટ ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લાના પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે અને વિકાસને વધુ વેગ આપશે.આ નિરીક્ષણ દરમિયાન ખંભાત નગરપાલિકાના કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નગરપાલિકાના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.