અંજાર: રતનાલ સબ સેન્ટર ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પોલિયો રવિવાર અભિયાનનો પ્રારંભ
Anjar, Kutch | Jun 28, 2026 આજરોજ અંજારના રતનાલ સબ સેન્ટર ખાતે પોલિયો રવિવાર નિમિત્તે આયોજિત વિશેષ રસીકરણ અભિયાનનો પ્રારંભ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યો હતો.