સુરતની રાંદેર પોલીસે લાખોની કિંમતના વિદેશી દા*રૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. બાતમીના આધારે રાંદેર રામનગરની આનંદ મંગલ સોસાયટીના ઘર નંબર 20માં દરોડો પાડી પોલીસે વિદેશી દા*રૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.13.62 લાખનો દા*રૂ સહિત મોપેડ, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ.14,27,297નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ સુરત શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
सूरत की रांदेर पुलिस ने लाखों रुपये की विदेशी शरा*ब के जखीरे के साथ एक आरोपी को गिरफ्तार किया है। सूचना के आधार पर रांदेर रामनगर की आनंद मंगल सोसायटी के मकान नंबर 20 में छापेमारी कर पुलिस ने विदेशी श*राब का जखीरा बरामद किया। पुलिस ने मौके से 13.62 लाख रुपये की श*राब के साथ मोपेड, मोबाइल और नकदी समेत कु�
Udhna, Surat | Aug 26, 2026