જાંબુઘોડા: જાંબુઘોડાના ખરેડી વાવ પાસે કાર અને બાઇક ગંભીર અક્સ્માત,બે યુવકો ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયા
જાંબુઘોડાના ખરેડીવાવ નજીક તા.8 એપ્રિલ બુધવારના રોજ મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જાંબુઘોડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાંથી તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા