વલસાડના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ ૬૭ તોલા સોનાના દાગીનાઓના લુંટના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મૂંબ્રા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બાંચની ટીમ
પકડાયેલ આરોપીઃ- મોહમદ ઉમર S/O મહેદી રજાક મોહમદ નુર શેખ ઉ.વ.૪૨ રહે. નોબલ હાઈટ બાયપાસ રોડ પાસે,માઝ હોટલની બાજુમાં કૌસા મુંબ્રા જી.થાણે મહારાષ્ટ્ર
Valsad, Valsad | Oct 9, 2026