Public App Logo
Profile Picture

Yazdaan Times

@yazdaantimes
1513Followers
2Following
🔥✨ RAGESHWARI IS COMING TO GOKUL NAVRATRI 2026! ✨🔥

Valsad, get ready for a night full of music, masti & magical Garba vibes! 💃❤️‍🔥

🎤 RAGESHWARI LIVE AT GOKUL NAVRATRI MAHOTSAV 2026 🎶

🪘 Rhythm Rider • Live Orchestra • Non-stop Garba
📅 10 October – 20 October 2026
📍 Tadkeshwar Mahadev Temple Ground, Abrama, Valsad

આ નવરાત્રી ગરબાની ધૂમ મચાવવા તૈયાર થઈ જાઓ! 🔥💃
વિરાસત ગુજરાતની, ઉજવણી ગોકુલની! ❤️✨

📢 Tag your Garba gang & get ready to groove!

<nis:link nis:type=tag nis:id=gokulnavratri2026 nis:value=GokulNavratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rageshwari nis:value=Rageshwari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulgroupcharitabletrust nis:value=GokulGroupCharitableTrust nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadnavratri nis:value=ValsadNavratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=GarbaNight nis:enabled=true nis:link/> Navratri2026 RhythmRider GarbaLovers ValsadEvents
<nis:link nis:type=tag nis:id=navratrivibes nis:value=navratrivibes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbalover nis:value=garbalover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=garbanight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulgroupcharitabletrust nis:value=gokulgroupcharitabletrust nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=countdownbegins nis:value=countdownbegins nis:enabled=true nis:link/>
વલસાડના રોલા ગામ વિકાસ ટ્રસ્ટ દ્વારા રોલા પ્રાથમિક શાળાના બાળકોને રાજહંસ સિનેમા ખાતે 'હનુમાન અંશ' ફિલ્મ બતાવવામાં આવી
વલસાડના રોલા ગામે ભવ્ય પ્રિ-નવરાત્રી મહોત્સવ: ખ્યાતનામ કલાકારો બોલાવશે ગરબાની રમઝટ
*હૂંફ* 

*હૂંફ*  પ્રોજેક્ટ નો આ કાર્યક્રમ આજ રોજ તારીખ ૩૦ મી સપ્ટેમ્બર અને બુધવાર ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે *આયુષ્માન આરોગ્ય મંદિર, ડુંગરી સબ સેન્ટર* પર રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ *૨૧ સગર્ભા બહેનો* ને દાન કર્તા *ડો. પ્રેમલ શાહ અને સ્વાતિ શાહ* કે જેઓ એ કરેલ *રૂપિયા  ૧૦,૦૦૦ /-* ના દાન વતી *ભૂતપૂર્વ પ્રમુખ સ્વાતિ શાહ* ના વરદહસ્તે પૌષ્ટિક આહાર વહેંચવા માં આવ્યો હતો, જે પ્રસંગે *પ્રમુખ ધવલ શાહ, સેક્રેટરી હર્ષિલ ભાવસાર, સર્વિસ પ્રોજેક્ટ ડાયરેક્ટર હિતેશ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન શાંતુભાઇ વસાવા* ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ ઓફ વલસાડ ના આ  સભ્યો એ આ પ્રસંગે ઉપસ્થિત રહી સગર્ભા બહેનો ને શારિરીક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રોજેક્ટ ચેરમેન: શાંતુભાઇ વસાવા
✨ TWINKLE SONI IS COMING! ✨🎤

Get ready, Valsad! ❤️‍🔥
This Navratri, the stage is set to sparkle with the incredible Twinkle Soni at Gokul Navratri Mahotsav 2026! 💃🔥

🎶 Live Music • 💃 Garba • 🥁 Rhythm Rider
📍 Tadkeshwar Mahadev Temple Ground, Abrama, Valsad

Come with your squad and get ready to garbe jhumva! 🪘✨

🌟 Gokul Navratri Mahotsav 2026 🌟
તમારી રાત… તમારા ગરબા… અને Twinkle Soni સાથે ધમાલ! ❤️

<nis:link nis:type=tag nis:id=gokulnavratri2026 nis:value=GokulNavratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=twinklesoni nis:value=TwinkleSoni nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulgroup nis:value=GokulGroup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrimahotsav nis:value=NavratriMahotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadnavratri nis:value=ValsadNavratri nis:enabled=true nis:link/> Garba GarbaNight RhythmRider Navratri2026 Valsad LiveMusic GarbaLovers
વલસાડના સ્ટેડિયમ રોડ પર ​બેફામ કાર હંકારી અકસ્માત કરનાર શિવા દેસાઈ ઝડપાયો, વલસાડ સીટી પોલીસે કરી કાર્યવાહી.
અનાવિલ સમાજ, વલસાડ દ્વારા આયોજિત ઉત્સવ ૨૦૨૬ નવરાત્રી મહોત્સવ. 

​મા આદ્યશક્તિની આરાધના, પરંપરાગત ગરબા અને સંગીતની ભવ્ય રમઝટ માણવા પધારો લોકગાયક દેવાંગશી ચૌહાણ સંગાથે.

<nis:link nis:type=tag nis:id=anavilsamajvalsad nis:value=anavilsamajvalsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=utsav2026 nis:value=utsav2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/>
વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢપોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ભારતી નામની શિક્ષિકાએ ૧૫થી વધુ મા-સૂમ વિ-દ્યાર્થીઓને ઢોર માર મારતાં ૨ થી ૩ બા-ળકોને હોસ્પિટલમાં ખસેડતા રોષે ભરાયેલા વાલીઓએ પોલીસ બોલાવી
Video 9
Video 10
વલસાડ કોર્ટમાં વકીલોની હડતાળ: 'ગુજરાત ભાડા વિધેયક 2026'માં સુધારાની માંગ સાથે વકીલો 4 દિવસ અદાલતી કામકાજથી રહેશે અળગા
સરકાર આપના દ્વારે, સેવા સૌના હિતે”

સેવા સેતુ 2.1 અંતર્ગત ધરમપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક જ સ્થળે વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે છે. વિવિધ અરજીઓ, જરૂરી પ્રમાણપત્રો, સરકારી યોજનાઓ તથા અન્ય સેવાઓ માટે નાગરિકોને માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી.

સરકારી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે સરળતાથી જરૂરી સેવાઓ ઉપલબ્ધ બને, તે દિશામાં સેવા સેતુ 2.1 એક મહત્વપૂર્ણ પહેલ છે. દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને જનસેવાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે, એ જ સંકલ્પ સાથે…

જનસેવા એ જ સંકલ્પ • જનકલ્યાણ એ જ પ્રાથમિકતા
<nis:link nis:type=tag nis:id=golulgroupnavratrimahotsav nis:value=golulgroupnavratrimahotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=seasonpass nis:value=seasonpass nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lastchance nis:value=lastchance nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lastday nis:value=lastday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=grabyoursnow nis:value=grabyoursnow nis:enabled=true nis:link/>
વલસાડમાં ABVPની ‘STUDENT’S RAID’: નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં સડેલું ભોજન,ગરોળી-ઉંદરોનો અડ્ડો અને સુરક્ષાના ધજાગરા; વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકનારા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
વલસાડના કુંડી ઓવરબ્રિજ પાસે આવેલી 'શિવશક્તિ મહાદેવ હોટલ'ના માલિક પ્રદિપસિંહ કરણસિંહ ઠાકોરે પર તલવાર વડે જીવલેણ હુમલો કરી છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ડુંગરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો
આરોપી-ભરતકુમાર પુરોહિત (રહે. ગેરભાંડવાડા, પુરોહિત વાસ, કાલેંદરી, જિ. સિરોહી, રાજસ્થાન)
વલસાડના કસ્તુરબા હોસ્પિટલ પાસે રસ્તા વચ્ચે બનાવેલ ડ્રેનેજ લાઈનની બાજુમાં 6 ફૂટ ઊંડો ભુવો પડ્યો, 2 બાઈક ચાલકો ભુવાના કારણે પડતા સામાન્ય ઈજાઓ પહોંચી
વલસાડના ઉમરગામ તાલુકાના ગોવાડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન બંધ ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીને ઉમરગામ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો, પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૧,૬૮,૦૬૦/- ની કિંમતના સોનાના દાગીના રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી
આરોપી-સાગર રાજેશભાઈ પટેલ
પરંપરા સાથે ઉત્સવનો ઉમંગ.

આ નવરાત્રિએ મળી રહ્યા છીએ ટ્રેડિશનલ ગરબાની રમઝટ સાથે, ઉત્સવ 2026 નવરાત્રી મહોત્સવ...
✨ વિરાસત ગુજરાતની… ઉજવણી ગોકુલની! ✨

આ નવરાત્રી બની રહેશે વધુ ભવ્ય, વધુ રંગીન અને વધુ યાદગાર! 💃🕺❤️

🌟 GOKUL NAVRATRI 2026 🌟
🎟️ Season Pass: ₹1500/-
🔥 Buy 10 & Get 1 FREE
⏳ Offer Ends in 2 Days — Up to 30 Sept. 2026

📍 સ્થળ: તડકેશ્વર ગ્રાઉન્ડ, ઓવર બ્રિજ પાસે, વલસાડ
🎶 Musical Band: Rhythm Rider

તમારા મિત્રો અને પરિવાર સાથે તૈયાર થઈ જાઓ…
ગરબાની રાતે મળીએ ગોકુલમાં! ❤️✨

<nis:link nis:type=tag nis:id=gokulnavratri2026 nis:value=GokulNavratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulnavratri nis:value=GokulNavratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garba nis:value=Garba nis:enabled=true nis:link/> Navratri GujaratiGarba GokulGroup RhythmRider SeasonPass Buy10Get1Free VirsaatGujaratNi UjavaniGokulNi GarbaNight ValsadNavratri
વલસાડ નેશનલ હાઇવે પર VIMS હોસ્પિટલ પાસે 2 કારને નડ્યો અકસ્માત. અકસ્માતનું કારણ અકબંધ ઈકો અને વેન્યુ કારમાં ભારે નુકસાની સર્જાઈ. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા.
યુવાઓનું નવું ફેવરિટ ડેસ્ટિનેશન: 99 Truf એન્ડ Cafe Valsadi વિથ ગરબા.
99 Truf + Cafe Valsadi + Garba
<nis:link nis:type=tag nis:id=navratrivibes❤️ nis:value=navratrivibes❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulgroupcharitabletrust nis:value=gokulgroupcharitabletrust nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=festivalsofindia nis:value=festivalsofindia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jaymataji nis:value=jaymataji nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=garbanight nis:enabled=true nis:link/>
Video 24