વાપી છરવાડ વિસ્તારમાંથી ચોરી થયેલ એક્સેસ મોપેડ સાથે એક ઇસમને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં અનડીટેકટ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ આરોપી:- આશુતોષ ઉર્ફે બિટ્ટુ S/O રામસુરેશ રાય (રહે.શિવશિવા રેસીડેન્સી, રમજાનવાડી, છરવાડા,વાપી