સેલવાસથી આઇશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી ગુણીઓની આડમાં ચોરી છૂપીથી અમદાવાદ લઈ જવાતા રૂપિયા ૫,૦૬,૮૮૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે વલસાડ LCB એ ટેમ્પો ચાલકને ઝડપ્યો, કુલ રૂપિયા ૪૪.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત પકડાયેલ આરોપી: નરેશ લક્ષ્મણસિંહ દેવિસિંહ (રહે.મસુદા,બિયાવર, રાજસ્થાન) વોન્ટેડ આરોપી (૧): યુગલ પાંડે (રહે. લાંબા, અમદાવાદ) વોન્ટેડ આરોપી (૨): મનીષભાઈ (રહે. સેલવાસ)